वैज्ञानिक उपकरण और इसके उपयोग |
એમીટર : વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન
એનિમોમીટર : પવન દિશા અને પવનનો વેગ માપવા માટે વપરાય છે.
ઓડિયોમીટર : સાંભળવા માટે નું સાધન
બેરોમીટર : હવાનું દબાણ માપવા માટેનું સાધન
અલ્ટામીટર : એક પ્રકારનું એનોરાઈડ બેરોમીટર જે વિમાન ની ઊંચાઈ માપવા માટે વપરાય છે.
બાયાનોક્યુલર : દૂરની વસ્તુ જોવા માટે વપરાતું સાધન
ડાયાલિસિસ : કિડનીની ખરાબી વાળા રોગોનો લોહી સાફ કરવા માટે વપરાતું મશીન
ડાયનેમો : યાંત્રિક શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું સાધન
કાર્ડિયોગ્રામ : હદયના વિદ્યુત સંપાદન નોંધાવવા માટે નું સાધન
કેસ્કોગ્રાફ : વનસ્પતિ ની વૃદ્ધિ તપાસવા માટે નું સાધન
કલરીમીટર : રંગ ની તીવ્રતા માપવા માટેનું સાધન કોનીમીટર : વહાણોમાં વપરાતું ચોક્કસ સમય માપવા માટેનું સાધન
કેલેરીમીટર : ગરમી નો જથ્થો માપવા માટેનું સાધન ગ્રામોફોન : રેકોર્ડ કરેલે ધવની સાંભળવાનું સાધન
ગ્રેવિટ મીટર : ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના પરિવર્તન માપવા માટેનું સાધન
ગેલ્વેનોમીટર : વિદ્યુત પ્રવાહ અસ્તિત્વ અને દિશા જાણવાનું સાધન
ફેધોમીટર : દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન
ફોટોમીટર : બે પ્રકાશિત વસ્તુના પ્રકાશ ની તુલના કરવા માટેનું સાધન
ગાયગરમુલર : રેડિયેશનની હાજરી જાણવા અને પરમાણુ ના કાઉન્ટર કણો જાણવા માટે ઉપયોગી સાધન
ડાયનેમોમીટર : વિદ્યુતશક્તિ માપવા માટે વપરાતું સાધન એડિફોન : બેહરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન
એપીડાયોસકોપ : પડદા પર આકૃતિ દોરવા માટે નું સાધન હાઇગ્રોમીટર : હવામાં રહેલો ભેજ માપવા માટેનું સાધન હાઇડ્રોમીટર : પ્રવાહ ની ઘનતા માપવા માટેનું સાધન હાઈડ્રોફોન : પાણી નીચે અવાજ નોંધવા માટે નું સાધન સ્પીડોમીટર : વાહનોની ગતિ માપવા માટેનું સાધન
રેડીયો : અવકાશી પદાર્થોમાં થી આવતા રેડિયો ટેલિસ્કોપ ના તરંગો ઝીલવાનું સાધન
રેફીકટોમીટર : વક્રીભવનનો આંક માપવા માટેનું સાધન
રેઈનોગેજ : વરસાદ માટેનું સાધન
પાયરહીલીઓમીટર : સૂર્યનાં વિકિરણો માપવાના માટેનું સાધન
પાઈરોમીટર : ખુબ જ ઉચું તાપમાન માપવા માટેનું થર્મોમીટર
હાઈડ્રોસકોપ : પાણીની સપાટી નીચે વસ્તુઓ જોવા માટેનું સાધન
હાઇગ્રોસકોપ : હવામાન નોંધાતા ફેરફારો જોવા માટે વપરાય છે
લેકટોમીટર : દૂધની ઘનતા માપવા માટેનું સાધન
માઈક્રોમીટર : કોઈ પણ વસ્તુની ખૂબ જ નાની લંબાઈ માપવા માટેનું સાધન
મેનોમીટર : વાયુનું દબાણ માટે નું સાધન
માઈક્રોસ્કોપ : સૂક્ષ્મ વસ્તુઓ અને જીવાણુઓ જોવા માટેનું સાધન
સાલીનોમીટર : મીઠાના દ્રાવણ ની ઘનતા વડે દ્રાવણ માં રહેલ મીઠાનું પ્રમાણ માપવા નું સાધન
વોલ્ટમીટર : વિદ્યુત પ્રવાહ નું બળ માપવા માટેનું સાધન
વિસ્કોમીટર : ચિકાશ માપવા માટેનું સાધન
ટ્રાન્સમીટર : રેડિયો વિદ્યુત તરંગો મોકલવા માટેનું સાધન
ટેલીફોન : દૂરની વ્યક્તિ સાથે વાત કરવા માટેનું સાધન
ટેલિગ્રાફ : તારનો સંદેશો મોકલવા માટેનું સાધન
થર્મોમીટર : માનવ શરીરનું ઉષ્ણતામાન માપવા માટેનું સાધન
ટેલીપ્રિન્ટર : બે સ્થળો વચ્ચે ના સંદેશા મોકલાતું અને છાપતુ તો સ્વયં સંચાલિત સાધન
સ્ફીગમોમેનોમીટર : લોહીનું દબાણ માપવા માટેનું સાધન
ટેલીમીટર : અમુક અમુક અંતરે બનતી ભૌતિક ઘટનાઓના નોંધવા માટે નું સાધન
ટેકોમીટર : મોટર ની ગતિ માપવા માટેનું સાધન
સિસ્મોગ્રાફ : ધરતીકંપનું સ્થાન અને તેની તીવ્રતા ની નોંધ કરવા માટેનું
0 टिप्पणियाँ
If you have any doubts, please let me know.